Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

રાજકોટ : કોરોનાની સ્‍થિતિમાં ૧૦ માસબંધ રહેલ. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં આજથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું. આજે સવારે આંકડાશાષા ભવન ખાતે વિદ્યાર્થીઓને આવકારવા કુલપતિ નીતિનભાઇ પેથાણી અને કુલનાયક વિજયભાઇ દેશાણી, રજીસ્‍ટ્રાર જતીનભાઇ સોની અને પ્રો. ગીરીશભાઇ ભીમાણીએ  માસ્‍ક અને સેનિટાઇઝર આપી આવકાર્યા તે સમયની તસ્‍વીર.

 

(4:50 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,447 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,79,879 થઇ :એક્ટિવ કેસ 2,13,546 થયા: વધુ 18,502 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01 ,10,634 થયા :વધુ 166 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,364 થયો access_time 1:00 am IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માંડવી તાલુકાના સઠવાવ ખાતે 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના'નુ કરાયુ લોકાર્પણ સંપન્ન : રૂ.૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે : ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. માંડવી અને માંગરોળ તાલુકાના ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોમા ઉગશે સમૃદ્ઘિનો સૂરજ ઉગશે access_time 11:46 am IST

  • ખેડૂત નેતાઓએ ૨૬ જાન્‍યુઆરીની પરેડમાં કોઈપણ અડચણ નહિં કરવા ખાત્રી આપી : સાથોસાથ દિલ્‍હીના રામલીલા મેદાનમાં ધરણા કરવા દેવા સુપ્રિમ કોર્ટ પાસે માંગણી કરી access_time 12:35 pm IST