Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

માધવન ટુરીઝમ દ્વારા વિશેષ વળતરની ઘોષણા

પ ટકા ડિસ્‍કાઉન્‍ટ, ૨૫ ટકા સરળ હપ્‍તા, ભેટ પણ અપાશેઃ તુષારભાઈ નિમાવત

રાજકોટ,તા.૧૧: ટુરીઝમ ક્ષેત્રમાં બહોળો અનુંભવ ધરાવનાર તુષારભાઈ નિમાવત અનેક નાના મોટા પ્રવાસના આયોજન સાથે અવનવી તથા આકપેંક યોજનાઓ સાથે જણાવેલ કે અત્‍યારની કોરોના કાળની કપરી તથા ભયાનક પરિસ્‍થિતિનો રાજકોટની જનતાએ હિંમત પૂવેંક અને સાવચેતીથી સામનો કયોં છે. રાજકોટની જનતા -વાસ માણવાની તથા હરવા-ફરવાની ખૂબ જ શોખીન છે. અને એ શોખ પુરો કરવા રંગીલા રાજકોટની જનતા માટે અનેક યોજનાઓ જેવી કે, ટીકીટમાં ૫  ટકા ડીસ્‍કાઉન્‍ટ તથા ટીકીટ બુકીંગ કરાવનાર પ્રવાસી માધવન ટુરીઝમ તરફથી શ્‍યોર ગીફટ તથા કોઈપણ પ્રવાસની ટીકીટના ર૫  ટકાના સરળ હપ્‍તાની યોજના અને માત્ર એક જ વાર રૂ&.૧૫૦ ભરીને વિજેતા બને તે વ્‍યકિતને માધવન ટુરીઝમમાં ઉપડતા કોઈપણ પ્રવાસમાં કી પ્રવાસ કરવાનો લાભ મળશે.

તમામ પ્રવાસ રહેવા તથા જમવા સાથેના હોય છે જે આપણા કાઠીયાવાડી રાશન-રસોયા સાથે હોય છે. જેથી પ્રવાસીને ગુજરાતી સ્‍વાદનો લાભ મળે છે. અને જેથી પ્રવાસીને બહાર જમવાનું કયાં મળશે ? આપણે કયાં રોકાશું ? આપણે કયાં વાહનમાં મુસાફરી કરશું તથા કયાં પ્રયૅટન શું-શું ફરવાનું છે. ? આવા તમામ પ્રશ્નોથી છુટકારો મળે છે. અને આનંદથી પ્રવાસની મજા માણી શકે છે. અત્‍યારની સ્‍થિતિ પ્રમાણે રાજકોટનો જે હરવા-ફરવા વાળો વર્ગ છે તે હજુ એ વાતથી અજાણ છે કે, બહારના રાજયમાં હરવા-ફરવાના સ્‍થળો તથા પયૅટન ક્ષેત્રો સરકારશ્રીએ ખુલ્લા મકવામાં આવેલ છે. જેવા કે, સિમલા-મનાલી-ગોવા-કેરલા- ચારધામ-રામેશ્વર-કન્‍યાકુમારી જેવા અનેક નામાંકિત સ્‍થળો ખુલ્લા મુકવામાં આવ્‍યા છે. પર્યટન ક્ષેત્ર એક ભારતની અર્થવ્‍યવસ્‍થાનો એક ભાગ છે. બધા હરવા-ફરવા જશે તો જ પ્રવાસીઓ દ્રારા ટુર ઓપરેટરો તથા હોટેલો અને વાહનોમાં પૈસો ફરતો થાશે. અને અનેક પર્યેંટન ક્ષેત્રમાં જોડાયેલા નાના-મોટા ધંધાર્થી ભાઈઓને પણ રોજીરોટી મળી રહેશે.

હાલ મોંઘવારીમાં મંદીનો માહોલ જોવા મળે છે. અને આવા કપરા સમયમાં પણ જે મજા માણી શકે તે ફકત રંગીલા રાજકોટની જનતા જ હોય શકે. તો આવી આથિંક અને મંદીના માહોલને ધ્‍યાનમાં રાખીને માધવન ટુરીઝમ દ્વારા અનેકવિધ યોજનાઓ લઈ આવ્‍યાનું તુષારભાઈ નિમાવતે જણાવેલ છે.

આ અંગે વધુ વિગત તથા માહિતી માટે માધવન ટુરીઝમ, આમ્રપાલી, પોલીસ ચોકીની બાજુમાં, બાલાજી કોમ્‍પ્‍લેક્ષ, પ્રથમ માળ, રૈયારોડ, રાજકોટ મો.૯૯૯૮૩ ૫૦૦૫૭ ખાતે સંપર્ક કરી શકાય છે.

(4:44 pm IST)