Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ર૬મી જાન્યુઆરીની ઉજવણીઃ રપમીએ શાસ્ત્રીમેદાન ખાતે રાષ્ટ્રીય કક્ષાનું હસ્તકલા પ્રદર્શન મુખ્યમંત્રી ખુલ્લુ મુકશેઃ ૧રપ થી વધુ સ્ટોલ રખાશે

રાજકોટમાં ર૬ મી જાન્યુ.ની ઉજવણી સંદર્ભે કલેકટર તંત્ર દ્વારા રપ મીથી શાસ્ત્રીમેદાન ખાતે રાષ્ટ્રીય કક્ષાનું હસ્તકલા પ્રદર્શનઃ મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન પ્રદર્શનમાં ૧રપ થી વધુ સ્ટોલઃ ચાઇલ્ડ ફેર-ગરવી ગુજરાત ઇન્ડેક્ષ સી-બીના અલગ સ્ટેજઃ ફુડ કોર્ટ-ફુડ પેવેલીયનના અલગ સ્ટેજઃ વસ્તુઓ  કઇ રીતે બને છે તેનું ખાસ ડેમોસ્ટ્રેશનઃ આ વખતે કચ્છ મુખ્ય આકર્ષણ

(3:35 pm IST)