Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જાન્યુઆરી મહિનામાં શહેર-જીલ્લામાં દસ્તાવેજોમાં ટાઢોડું: માત્ર ૯ર૬૩ દસ્તાવેજ થયાઃ સ્ટેમ્પ ફી પ કરોડ ૬પ લાખની આવક

રાજકોટ તા. ૧૧: રાજકોટ-જીલ્લામાં છેલ્લા જાન્યુઆરીમાં જમીન-મકાન-પ્લોટના દસ્તાવેજોમાં ટાઢોડુ છવાયું હતું, કમૂરતા અને મંદીને કારણે સરકારને સ્ટેમ્પ ફીની આવકમાં મોટુ ગાબડુ પડયું છે. માત્ર ૯ર૬૩ દસ્તાવેજ નોંધાયા હતા, સ્ટેમ્પ ડયુટી ૩ર કરોડની તો સ્ટેમ્પ ફી નોંધણીની આવક માત્ર પ કરોડ ૬પ લાખની રહી હતી, અત્રે ઝોન વાઇઝ કેટલા દસ્તાવેજો થયા તેની વિગતો અપાઇ છે.

સબ રજીસ્ટ્રાર કચેરીનું નામ

માસ દરમ્યાન રજુ થયેલ દસ્તા.ની સંખ્યા

માસની સ્ટેમ્પ ડયુટીની આવક રૂ.

માસની કુલ નોંધણીની આવક રૂ.

ઝોન-૧

૭૯૩

ર૩૧૩પ૦૮૬

૪૧૩૮૭૪૦

ઝોન-ર

૧૧૬૬

૪૦૩૭રર૭૬

૬૮૧પ૩૧૦

ઝોન-૩

૭૭૩

૩ર૬૯૧૧૯પ

પ૪૦ર૪૯૦

ઝોન-૪

૮૦૯

૪૪૧૧૩૪૬૪

૭૩ર૩૧ર૦

ઝોન-પ

પ૩૧

૩૯૬૮૮૬૬૩

૬૬૭૦પ૩૦

ઝોન-૬

૭પ૦

૩૮૯૪૧૭૦ર

૭ર૪૮૧પ૦

ઝોન-૭

પ૧૧

૧૪૪૬૩૧૯ર

ર૧૯૭૧૪૦

ઝોન-૮

૪૯૭

૧૯ર૮૦૩૬૮

૩૪૯પ૪૧૦

ગોંડલ

૭૯૯

૧પ૩પ૭૬૩૬

ર૯૪પ૧૩૦

ધોરાજી

૩૯૭

પ૬રપ૦૬પ

૧૩૭૪૮૯૦

ઉપલેટા

૩૧૮

પ૩પર૦પ૦

૯૦રપ૭૦

જેતપુર

પ૬૬

૯૬૦૮૧૪૦

૧૯૧પપ૭૦

જસદણ

૩ર૦

૩૬૪૬૪૧પ

૭૬પ૮પ૦

પડધરી

૧પ૩

૩૬પપ૯૬પ

પ૬૩૭ર૦

લોધીકા

૪૬૩

૧૮૮૦૩પ૬૪

૩૧૭૯૩૭૦

કો. સાંગાણી

૩ર૧

૮૩ર૪૬૧પ

૧૪૦૦૯૩૦

વીંછીયા

૪૪

૩૦૭૭રપ

૭૮૪૬૦

કુલ

૯ર૬૩

૩ર૩૬૪૦૧૯૬

પ૬પ૩ર૩૦૦

(3:24 pm IST)