Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

રાજકોટની જાણીતી હોટેલ કોકાનાં માલિક તેજ સુનિલભાઈશેઠનો હોટલના બીજામાળેથી આત્મહત્યા કરવા પ્રયાસ : લોહિયાણ હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ: શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલ હોટેલ કોકાના માલિક તેજ સુનિલભાઈ  શેઠે હોટેલના બીજા માળ પરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તેને 108 મારફતે લોહિયાળ હાલતમાં વોક-હાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે જયા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે વધુ વિગત મેળવાઈ રહી છે .

(1:36 am IST)