Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

વોર્ડ નં.૦૪માં મોરબી રોડ પર આવેલ તિરૂપતિ પાર્ક સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને એકશન પ્લાન અંતર્ગત વોર્ડ નં. ૦૪માં મોરબી રોડ પૂનમ હોલ વાળો રોડ પાસે આવેલ તિરૂપતિ પાર્ક સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરાયું. આ ડામર રીકાર્પેટના લીધે વિસ્તારના રહેવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે.આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અને માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણીશ્રી અશોકભાઈ લુણાગરીયા, અશ્વિનભાઈ ગોસાઈ, પ્રવિણભાઈ પટેલ, સંજયભાઈ રાઠોડ, સુરેશભાઈ સવસેતા, જેસીંગભાઈ રાઠોડ, સુરેશભાઈ બાવળિયા, કાનાભાઈ ડંડૈયા, જનકભાઈ કુંગશીયા, રવિભાઈ પંડ્યા, સંજયભાઈ ઉધરેજા, અનિલભાઈ સીરમાણી, મોન્ટુભાઈ વિસરીયા, પ્રકાશભાઈ વાક્, કિશનભાઈ માણસુરીયા, હિરેનભાઈ વાળા, રણછોડભાઈ ઉધરેજા, અજયભાઈ લોખીલ, હરેશભાઈ લુણાગરીયા, જેન્તીભાઈ તળપદા, છગનભાઈ રૈયાણી, કમલેશભાઈ પરસાણા, દ્યેલાભાઈ ડોબરિયા, શૈલેષભાઈ રામાણી, ભરતભાઈ પટેલ, બીપીનભાઈ રામાણી, જગદીશભાઈ પીપળીયા, નીલેશભાઈ પીપળીયા, અરવિંદભાઈ સાવલીયા, અશ્વિનભાઈ વસોયા, ભાવેશભાઈ કથીરિયા, અરવિંદભાઈ વોરા, હિરેનભાઈ વાળા, જયેશભાઈ ગરસોદીયા, જયદીપભાઈ અકબરી, હેમંતભાઈ માલવીયા, નીતામભાઈ તળપદા, જીતુભાઈ અજાણી, દીપકભાઈ સરધાર, હેમંતભાઈ પટેલ, દિવ્યેશભાઈ દરજી, ગેલાભાઈ ગોલતર, નિતેશભાઈ ડાભી, રામદેવભાઇ ભેસાણીયા, લાખાભાઈ સંધી, વિજયભાઈ રાજપોથી, ખોડાભાઈ અમરેલીયા, જયેશભાઈ દુધાગરા, પ્રફુલભાઈ હુંબલ, રાવતભાઈ ડાંગર, હસમુખભાઈ બોસમીયા, કિરીટભાઈ ડાંગરીય, પરેશભાઈ લીંબાસીયા, નવીનભાઈ ભાનુશાળી, હિતેશભાઈ મઠીયા, પુષ્પ્ભાઈ પરમાર, રમેશભાઈ સાગઠીયા, દિવાસભાઈ રામાણી, મહિલા મોરચાના કંકુબેન ઉધરેજા, સોનલબેન ચોવટિયા, હર્ષાબેન વાંક, લીલાબેન ગજેરા, મંજુલાબેન ગૌસ્વામી, દિવાળીબેન માલવીયા, મીનાબેન ચિખલીયા, મંજુલાબેન પરમાર, મમતાબેન પટેલ, નિમિષાબેન શીંગાળા, કંચનબેન રામાણી, કિરણબેન મુંગરા, ઉજાલાબેન તળપદા, મીનાબેન વાળોદરીયા, શારદાબેન ડોબરિયા, દિપ્તીબેન રામાણી, લીલાબેન મુંગલપરા, મીનાબેન વાડોલીયા, ચંદ્રિકાબેન સભાયા, અનરતોપાબેન વેકરીયા, ભાનુબેન રાજગોર, ગીતાબેન ડાંગર, ભાવનાબેન વિરાણી, હંસાબેન કોટડીયા, લીનાબેન પીપળીયા, પલ્લવીબેન ડોબરિયા, ઉષાબેન જાની, ગીતાબેન સંખાવરા, સોનલબેન ગમાર, રંજનબેન ધોરિયા, જયાબેન પરસાણા, મંજુબેન દેસાઈ, સુમિતાબેન ગરસોદીયા, સવિતાબેન સેલડિયા, જયાબેન પટોડીયા, વર્ષાબેન પરસાણા, મંજુબેન ગોંડલિયા, રેખાબેન પરમાર વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ. આ કામનો શુભારંભ થવાથી વિસ્તારના રહીશોએ આનંદની લાગણી વ્યકત કરેલ.

(4:09 pm IST)
  • ભાવનગરમાં મંડપ કોન્ટ્રાકટર્સ, કેટરર્સ અને રેસ્ટોરન્ટ પર GSTનું ચેકીંગ: મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતા access_time 9:08 pm IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • જીજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા ખરડાની નકલ સળગાવી : સ્ટેચ્યુ સબંધી ઓથોરીટી રચવાનો કાયદો આદિવાસીઓની જમીન પડાવવા માટેનો હોવાનો આક્ષેપ : કાળો કાયદો ગણાવી વિધાનસભા સંકુલમાં અપક્ષ ધારાસભ્યએ કાંડી ચાંપી access_time 4:19 pm IST