Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ફુટબોલમાં 'હીરામણિ'ની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળી : નરહરિ અમીનના અભિનંદન

રાજકોટ  : રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોટ્રર્સ દ્વારા આયોજીત અન્ડર-૧૬ ફૂટબોલ ટુર્નામેન્ટમા ઇન્દોર ખાતે સેન્ટર પોઇન્ટ સ્કુલ, નાગપુરને  ૯-૦થી હરાવીને પશ્ચિમ ઝોન-૧માં દ્વિતીય સ્થાન મેળવેલ છે. રિલાયન્સ ફાઉન્ડેશન ગુથ સ્પોર્ટ્સ દ્વારા આયોજીત અન્ડર-૧૮ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઇન્દોર ખાતે એમ.એમ.રબાની સ્કુલ નાગપુરને૨-૧ થી હરાવીને નેશનલ માટે કવોલીફાય થઇ છે. હીરામણિ સ્કુલની ફૂટબોલની અન્ડર-૧૮ અને અન્ડર-૧૬ની ટીમના તમામ  ખેલાડીઓ અને કોચને સંસ્થાના પ્રમુખશ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, સી.ઇ.ઓ. ભગવત અમીન, શૈક્ષણિક સલાહકાર એ.સી. ગોપાણી અને ગુજરાતી માધ્યમના આચાર્યશ્રી ડો. ગુંજનભાઇ શાહ અને અંગ્રેજી માધ્યમના આચાર્ય નીતાબેન શર્માએ અભિનંદન આપ્યા હતા.

(4:09 pm IST)
  • " કબૂતરોનો ભારત પ્રેમ " : પાકિસ્તાનથી છોડાતા પાળેલા કબુતરો ભારતમાં આવ્યા પછી પાછા જવાનું નામ લેતા નથી : પાકિસ્તાનના કબૂતરબાજો ચિંતામાં access_time 8:10 pm IST

  • ભારત-રશિયા વચ્ચે સેનાની ત્રણે પાંખ વચ્ચેની લશ્કરી કવાયત 'ઇન્દ્રા'નો પ્રારંભ થયો access_time 2:25 am IST

  • પી.પી.એફ.અને નાની બચત યોજનાઓ ઉપર મળતા વ્યાજમાં ઘટાડો કરો : RBI નું કેન્દ્ર સરકારને સૂચન : પોસ્ટ ઓફિસમાં મળતા વધુ વ્યાજને કારણે બેંકોની ડિપોઝીટ ઘટી રહી છે : સસ્તી લોન આપવામાં મુશ્કેલી access_time 12:43 pm IST