Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઓશોના નવા મેગેઝીનો યેસ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો ટચ ઉપલબ્ધ

પરિવર્તનનો પવન ફૂંકી જીવનયાત્રાને સુવર્ણમય બનાવવા થઇ જાઓ તૈયાર, સ્વામી સત્યપ્રકાશજી દ્વારા ૪૪ વર્ષોથી અવિરતપણે વહાવાતી જ્ઞાનગંગા

રાજકોટ : સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધુ છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડુબકી લગાવવાનો સમય આવી ગયો છે. ઓશો પ્રવચનો સાંભળી, સંભળાવી જીવનયાત્રામાં બદલાવ માંગતા માનવીઓ માટે યેશ ઓશો, ઓશો વર્લ્ડ તથા ઓશો ટચ નામના મેગેઝીનો ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોચાડવાની જ્ઞાનગંગા રૂપી યાત્રા છેલ્લા ૪૪ વર્ષથી સ્વામી સત્યપ્રકાશ દ્વારા અવિરતપણે આગળ ધપાઇ રહી છે.

 

પુનાથી પ્રકાશિત થતું માસિક હિન્દી યેસ ઓશો, ઐસીભી કથા, કંજુસી કી સાલ મે બસ એક દિવાલી, એક હોલી, જબ પુરા જીવન બન શકતા હૈ એક નાચતા હુઆ ઉત્સવ, સિખે હર ક્ષણ કો ઉત્સવસે, બદલને કી કલા ઔર નિચોડ લે જીવન કા સારા રસ, સારા આનંદ, ચાહો તો સારા જીવન ઉત્સવ હો શકતા હૈ, પૂરા જીવન દિવાલી ઔર હોલી હૈ, એક મોમબતી ભી કાફી હૈ, કાર્ય ઔર ઉત્સવ નાચને મે શરીર કયા બાધા ડાલેગા ?, ઉદાસી ઔર ઉત્સવ, પ્રત્યેક ઇન્દ્રીય સંવેદનશીલ હો જાયે ઉસકે સાથ હોને કા ઢંગ, નાચો, ઇન્દ્રીયો કા કુલ્હડ કુલ્હડ સુખ, તીનો બાર લૌટ ગયા ફકીર, રોજમરો કે પ્રશ્ન વ ઓશો કે સમયાતીત ઉતર, ધ્યાન વિજ્ઞાન, મિટ્ટી કે દીયે, સીપ કે મોતી કુછ પુસ્તકે પઢને જૈસી, હમારી પ્યારી ધરતી, ઓશો મસ્ટીવર્સીટી, સોચે જરા, સ્વાસ્થ્ય ચોટ પહુચેગી પર કહના તો હોગા, આગામી ધ્યાન કાર્યક્રમ લગન મહુરત, ઝુંડ સળ તથા વિશેષ સંપાદકીય કયા ઓશો કા કાર્ય ફૈલ રહા હૈ ?

દિલ્હીથી પ્રકાશીત થતુ માસિક હિન્દી ઓશો વર્લ્ડ : ઓશો જન્મ દિવસ મહોત્સવ વિશેષાંક, નયે મનુષ્યકા ઘોષણાપત્ર, ઉત્સવ એક અહોભાવ હૈ, તુમ રોશની જલાઓ, નાચો, ગાઓ, ગુનગુનાઓ, ગુરૂ બાસકા ટુકડા જો બાસુંરી બનગયા, આત્મ, સંમોહન ઔર ધ્યાન મૈ અંતર, બાજત અનહદ નાદ, ધ્યાન હૈ, એકાકી ઉડાન, ઉદાસી કો ઉત્સવ બના લે, તુમ રોશની જલાઓ, મંદિર એક હૈ દ્વાર અનેક, પ્રેમ મે મીટના, અનલીખે કો પઢો, પ્રેમ ઔર ધ્યાન કે સંતુલન મે જીવન કા સંગીત, ધ્યાન ઔર શ્રુતિ, સ્વર્ણિમ પ્રકાશ ધ્યાન, પ્રેમ સ્વતંત્રતા ઔર અહોભાવ આનંદ એક માત્ર કસોટી હૈ જીવન કી, બૌધિવૃક્ષ, હસો ઓર નિર્વિચાર હો જાઓ, જીવન એક ફિલ્મ હૈ, સંદેશપત્ર ધાારવાહિક, મેરા પ્રિય ભારત, રહસ્યદર્શી સદગુરૂ, વિજ્ઞાન જૌશા તંત્ર, સ્વાસ્થ્ય, જીવનશૈલી, બોધકથા, સમાચાર સમીક્ષા, કવિતા, મૃત્યોમાં અમૃતગમય, ઓશો કે ધ્યાન ઉપવન, ઓશો સાહિત્ય આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ ઓશો કા જીવન દર્શન.

અમદાવાદથી પ્રકાશીત થતું ભારતનુ પ્રથમ ઓશોનું ગુજરાતી માસિક મેગેઝીન ઓશો ટચ દિવાળી વિશેષાંક,ક્રાંતીબીજ, પતિ પત્ની વચ્ચે સારી મિત્રતા કેવી રીતે થાય ? માતા પિતા બાળકોને પ્રેમ આપે છે, પણ બાળકો માતા પિતાને પ્રેમ કેમ નથી આપતા ? જે પોતે શાંત નથી તે બીજાને શાંત કરી શકતો નથી, શરીરને શુધ્ધ કેવી રીતે કરીએ, ઇશાવાસ્યોપનિષદ, તાઇ-ચી, જીવન ખરાબ નથી માણસની સાયકોલોજી ખરાબ છે.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘરબેઠા મેળવવા માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, ડી માર્ટ વાળી શેરી, રાજકોટ વિશેષ માહિતી સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૬૨ ૫૪૨૭૬, રાજનભાઇ સંઘાણી મો. ૯૨૨૭૫ ૭૬૮૯૧.

(3:49 pm IST)