Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પૂ. ધીરજમુનિજીની નિશ્રામાં સેવા સન્માન

રાજકોટઃ શ્રી વિલેપારલે જૈન સંઘના ઉપક્રમે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં વર્ષીતપ સમિતિના શ્રીમતી જયશ્રી એસ. શાહનું સન્માન માલિનીબેન સંઘવી, શકુંતલાબેન મહેતા, જયોતિબેન મહેતા અને સંઘસ્મૃતિથી  કિશોરભાઇ સંઘવીએ કરેલ.

 

(3:48 pm IST)