Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

હડાળા-કાગદડી રોડનું ખાતમૂહૂર્ત કરતા નાનજીભાઇ ડોડિયા

રાજકોટ : મોરબી રોડ નજીકના હડાળાથી કાગદડી વચ્ચેના રસ્તાના કામનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયતના સભ્ય નાજીભાઇ ડોડિયાના હસ્તે સરપંચ સહિતના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (પ-૧પ)

(3:47 pm IST)