Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

દારૂ પી કાર હંકારતા લક્ષ્મી સોસાયટીનો અભિષેક પકડાયો

રાજકોટઃ નાના મવા રોડ રાજનગર પાછળ લક્ષ્મી સોસાયટી-૬માં રહેતો અભિષેક જગદીશભાઇ ભોજાણી (ઉ.૩૧) દારૂ પી સાન્ટ્રો કાર જીજે૦૩એચએ-૪૦૪૪ હંકારીને કાલાવડ રોડ સત્ય સાઇ રોડ પરથી નીકળતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન. ડી. ડામોર, સુરેશભાઇ ગોંડલીયા સહિતે પકડી લીધો હતો.

 

(11:52 am IST)