Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

રાજકોટ:એટીએમ ચોરીના આરોપીને ઝડપી લેતી માલવીયાનગર પોલીસ :ત્રણ ચોરાઉ બાઈક કબ્જે

 

રાજકોટનમાં એટીએમને તોડીને ચોરી કરવાના આરોપીને માલવીયાનગર પોલીસે ઝડપી લીધા છે આરોપીએ ત્રણ બાઈક ચોરી કર્યાનું કબુલતા ત્રણ બાઈક મળીને એક લાખનો મુદામાલ કબ્જે કર્યો છે

  શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી ,નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા,મદદનીશ પોલીસ કમિશ્નર દક્ષિણ વિભાગ જે,એસ,ગેડમના માર્ગદર્શન અને સૂચનાથી માલવીયાનગર પો.સ્ટે,,ગુ,,147/17આઈ,પી,સી,કલમ 380,427,511 મુજબના ગુન્હાના કામે , ટી, એમ ,તોડીને ચોરીની કોશિશના ગુન્હાના આરોપી અજિત શામજીભાઈ ભરડવા જાતે કુંભાર (,,22 ) રહે,વાવડી,ઇન્દ્રસ્ટ્રીઝ એરિયામાં રખડતો ભટકતો મૂળ,સરસ્વતીનગર શેરી,,10 ,25 વારિયા ફોર્ચ્યુન હોટલની પાછળ 150 ફૂટ રિંગ રોડ રાજકોટની પૂછપરછ કરતા ત્રણ બાઈકની ચોરીની કબૂલાત આપી હતી ત્રણ બાઇકનો એક લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો

(12:02 pm IST)