Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મતદાર યાદી વેરી ફિકેશનઃ ચૂંટણી પંચ સંભવિત મુદ્દત વધારે તેવી શકયતા

રાજકોટ સહિત રાજયભરમાં મતદાર યાદી વેરી ફિકેશન કામગીરી નબળી હોય વધુને વધુ લોકો ચકાસણી કરે તે સંર્દભે ચૂંટણી પંચ૧પ ઓકટોબરને બદલે મુદ્દત વધારે તેવી શકયતાઃ રાજકોટ-જીલ્લામાં કામગીરી ૮ ટકાએ પહોંચીઃ RMC પંચાયત BLO ને પણ વધૂને વધૂ કામગીરી અંગે અપાતી સૂચના...

(3:20 pm IST)