Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મ્યુ.કોર્પોરેશનની આવાસ યોજનાનો 'ડ્રો' જોવા અહીં કલીક કરો

Alternative text - include a link to the PDF!

રાજકોટઃ મવડીનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે સ્માર્ટ ઘર આવાસ યોજનાના ર૧૭૬, ૧ બીએચકે ફલેટનું લોકાર્પણ થયુ હતું જેનાં 'ડ્રો' માં પોતાને મકાન લાગ્યુ છે કે નહી ? તે જોવા તેના નામની યાદી વાચકોની સરળતા માટે અહીં મુકવામાં આવી છે.

(1:39 pm IST)