Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વોર્ડ નં.૧૬ ભાજપ કારોબારીની બેઠક સંપન્ન

 વોર્ડ નં.૧૬ માં ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી તે વખતની તસ્વીર. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, વોર્ડના પ્રભારી ભુપતભાઇ  બોદર તથા પ્રભારી જીણાભાઇ ચાવડા, વોર્ડ પ્રમુખ સુરેેશભાઇ વસોયા, મહામંત્રી હિરેન ગોૈસ્વામી, મહામંત્રી ભાર્ગવ મીયાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ કંચનબેન સીધ્ધપરા, રમેશભાઇ ઉધાડ એ સ્વાગત પ્રવચનો કર્યા હતા. શહેર કાર્યાલય મંત્રી હરેશ જોષી,  કોર્પોરેશન કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, ઉકાભાઇ લાવડીયા, રમેશભાઇ ઉધાડ, બક્ષી પંચના ઉપપ્રમુખ બાબુભાઇ હરસોડા, પૂર્વ કોર્પોરેટર નરેન્દ્રભાઇ ડવ, પૂર્વ કોર્પોરેટર લીનાબેન રાવલ, અને ભરત કુબાવત, પૂર્વ મહામંત્રી દિલીપસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી વિનુભાઇ છપા, મહીલા મોરચાના પ્રમુખ ચાંદનીબેન ગોંડલીયા, મહામંત્રી ચંપાબેન બાલાસરા, યુવા ભાજપ પ્રમુખ હિરેન સોજીત્રા, જીતુ સિસોદીયા  મહામંત્રી પ્રમુખ જોરૂભા રસીયા, મહામંત્રી નાગજી રાદડીયા, બક્ષીપંચ પ્રમુખ જોરૂભા બસીયા, મનુ  સાગલીયા, પ્રભારી રમેશ જાદવ, પ્રભારી પ્રભાબેન વસોયા, પૂર્વ ઇન્ચાર્જ વિનું ઠુંમર, રમેશભાઇ, વોર્ડના સર્વે આગેવાનો તથા કાર્યકરો ભાઇઓ-બહેનો  આ બેઠકમાં હાજર રહ્યા હતા. (૩.૧૬)

(3:56 pm IST)