Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ટપુ અને સોઢી સાથે ગાંગડીયા પરિવાર

 તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલ સોઢી અને ટપુએ ગાંગડીયા પરિવારમાં હળવી પળોમાં વાતચીત તથા પ્રિયા નિકુંજભાઈ ગાંગડીયાનો જન્મદિવસ હોવાથી બંને કલાકારોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ. તેમની સાથે હેમાંશુભાઈ ગાંગડીયા, પ્રકાશભાઈ ગાંગડીયા (મો.૯૮૨૫૫ ૫૫૮૪૫) તથા પ્રિયા નિકુંજભાઈ ગાંગડીયાએ આગામી પ્રોજેકટની વાતચીત કરી હતી.

(3:36 pm IST)