Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ચેમ્બર દ્વારા નવા કલેકટરનું સ્વાગત

નવનિયુકત કલેકટર તરીકે નિમણૂંક પામેલ મેડમ રેમ્યા મોહનને ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ કાંતિભાઇ જાવીયા, ઇન્ચાર્જ મંત્રી ઇશ્વરભાઇ બાંભોલીયા, માનદ ખજાનચી અજીતસિંહ જાડેજા તથા કારોબારી સભ્ય મયુરભાઇ શાહના બનેલ ડેલીગેશને રૂબરૂ મુલાકાત લઇ શુભેચ્છાઓ સહ ઉષ્માભર્યો આવકાર આપી યાદીરૂપે સ્મૃતિચિહન પ્રદાન કરેલ.

(3:27 pm IST)