Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કોર્પોરેશન સંચાલીત પી એન્ડ ટી.વી શેઠ હાઇસ્કૂલ બંધ કરાવાઇ

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને અનુસંધાને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સંચાલીત પી એન્ડ ટી.વી શેઠ હાઇસ્કૂલ મ્યુનિ. કોર્પોરેશનનાં કોંગ્રેસનાં કાર્યલય મંત્રી વિરલ ભટ્ટ સહિતનાં કાર્યકરો દ્વારા બંધ કરવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અશોક બગથરીયા)

(4:48 pm IST)