Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મ્યુનીસીપલ કોર્પોરેશનનું સિવિક સેન્ટર-સીટી બસ ચાલુ રહયા

આજે કોંગ્રેસે આપેલ બંધના એલાન દરમિયાન મ્યુનીસીપલ કોર્પોરેશન કચેરીમાં સિવિક સેન્ટર અને સીટી બસ ચાલુ રહયા હતા. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:47 pm IST)