Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

આજી(૧)માં નર્મદા નીરના વધામણા

 આજી(૧) ડેમમાં આવી પહોંચેલા નર્મદાના નીરના વધામણા કરાયા તે વખતની તસ્‍વીરમાં મેયર બીનાબેન આચાર્ય તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, ધારાસભ્‍યો ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા, મ્‍યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, ડેપ્‍યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા, ભૂતપૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષના નેતા અજયભાઇ પરમાર, વોટર વર્કસ કમિટિના ચેરમેન બાબુભાઇ આહિર વગેરે દર્શાય છે.

(4:20 pm IST)