Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મેઘવાળ સમાજ દ્વારા ડીસેમ્‍બરમાં સમુહલગ્ન

રાજકોટઃ મેઘવાળ સમાજ માનવ કલ્‍યાણ દ્વારા આયોજીત સતત ૧૪માં વર્ષ ૧૧ કન્‍યાઓના સમુહલગ્ન ડીસેમ્‍બરમાં યોજાશે અને વિદ્યાર્થીઓ સાથે વર્તમાન કર્મચારી તથા પૂર્વ કર્મચારીનું સન્‍માન સમારોહ યોજાશે. ફોર્મ તેમજ વધુ વિગત માટે ડો.ભીમરાવ આંબેડકર સોસાયટી, નાના મૌવા રોડ, કરણ પાર્ક શેરી નં.૪ના ખુણે ‘સોમકૃપા' રાજકોટ મો.૯૯૨૪૯ ૭૨૭૨૬

(4:11 pm IST)