Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ગૌશાળામાં ગાય માતાનું પૂજન

રાજકોટઃ વાસ્‍તુ ચેરીટેબલ ટ્રસ્‍ટની સ્‍થાપનાને ૭ વર્ષ પૂર્ણ થવા નિમિતે રામાપીર ચોકડી પાસે આવેલ રાધેશ્‍યામ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્‍ટની ગૌશાળામાં ગાયમાતાનું પૂજન કરી તેમને લીલો ચારો, શેરડી,મકાઈ અને જારનું નીરણ ખવડાવી ઉજવણી કરવામાં આવી તેમજ ગૌશાળાની તમામ ગૌવંશના એક દિવસના સંપૂર્ણ ચારા તથા નીરણનું અનુદાન કરવામાં આવ્‍યું હતું

(3:24 pm IST)