Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજકોટના કિસાનપરા ચોકમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા સાથે માસ્ક મામલે મહીલા પોલીસ કર્મચારીની માથાકૂટ બાદ સમાધાન

રાજકોટ: ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના ધર્મપત્ની રિવાબા જાડેજા સાંજે રાજકોટમાં કિસાનપરા ચોકમાં કાર લઈને નીકળ્યા ત્યારે રિવાબાએ માસ્ક પહેર્યું ન હોઈ ફરજ પરના મહિલા પોલીસ કર્મચારીએ કાર અટકાવતા રિવાબા અને મહિલા પોલીસ કર્મચારી વચ્ચે તું તું મેં મેં થતા ઉચ્ચ પોલીસ અધિકારી દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. બંને પક્ષે એક બીજા સામે આક્ષેપો થયા હતા.

(10:04 pm IST)