Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મ.ન.પા.માં પગાર વધારો માંગવાની મોસમઃ વોર્ડ ઓફીસરો-આસી. મેનેજર-ઇજનેરોએ માંગ ઉઠાવી

રાજકોટ : મહાનગર પાલિકામાં છેલ્લા બે મહીનાઓથી પગાર વધારો માંગવાની મોસમ ખીલીઃ અઠવાડીયા અગાઉ વોર્ડ ઓફીસરોએ માગણી કરી હતી. ત્યારબાદ આસી. મેનેજરો પણ પગાર વધારો કરવા રજૂઆત માટે સાબદા થયા હતાં. અને આજે ડે.ઇજનેરોએ એકત્રીત થઇ પગાર વધારા બાબતે મેયર બીનાબેન આચાર્યને રજૂઆત કરી હતી.

(4:15 pm IST)