Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જો જો ડેન્ગ્યુ -મેલેરિયા- ચિકનગુનિયા વગેરે જેવા રોગો જીવલેણ ન બનેઃ મ્યુની તંત્ર હરકતમાં આવે : વશરામભાઇ સાગઠીયા

રાજકોટઃ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને લેખિત રજૂઆત સમગ્ર દેશ અને રાજકોટ શહેરમાં કોરોના મહામારીનું સંક્રમણ નિયંત્રણમાં આવ્યું નથી અને પોઝીટીવ કેસોના આંકડાઓ કુદકે ને ભ્રુસકે વધી રહ્યા છે તેમજ મોત પણ વધી રહ્યા છે ત્યારે બીજીબાજુ વરસાદી માહોલ વચ્ચે ડેન્ગ્યું-મેલેરિયા-ચિકનગુનિયા વગેરે જેવા રોગચાળા ન ફેલાય અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં આવતા ધાર્મિક તહેવારો અને બહોળી જનસંખ્યાને ધ્યાને રાખી મહાનગરપાલિકાનું તંત્ર સબળા પગલા લઇ ઘનિષ્ઠ કામગીરી કરવા  વિપક્ષીનેતાની માંગ.

(4:11 pm IST)