Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

રાત દિવસ પડેલા ધોધમાર વરસાદમાં મહિલા કોલેજ અન્ડર બ્રિજ છલકાયા (ઇન્સેટ તસ્વીર) બાદ બપોરે ધમધોકાર મોટરોએ પાણી ખેંચી લીધું છતાં તકેદારી રૂપે કોટેચા ચોકથી અને રાણી લક્ષ્મીબાઇ પ્રતિમા પાસેથી વાહન વ્યવહાર બંધ કરાવાયો હતોઃ કેકેવી ચોકથી મવડી તરફ જતાં નાના વાહનોને પણ અટકાવાયા હતાં

 (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:55 pm IST)