Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

જ્યુબેલી કન્ટ્રોલરૂમમાં ભંડેરી-ભારદ્વાજ જોડીએ નજર રાખી કાર્યવાહી કરાવી

રાજકોટઃ વરસાદ માટે ખોલવામાં આવેલા જ્યુબેલી કંન્ટ્રોલ રૂમમાં આજે સવારથી જ પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ તથા મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ પહોંચી અને શહેર વરસાદની સ્થિતિ ઉપર વ્યકિતગત નજર રાખી કાર્યવાહી કરાવી હતી તે વખતની તસવીરઃ (તસવીરઃ અશોક બગથરીયા)

(4:24 pm IST)