Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

રાજકોટનાં વોંકળાઓ હાઉસફુલ 'જળનગરી' જેવા દ્રષ્યો સર્જાયા

શહેરમાં સતત વરસાદથી શહેરનાં સદર, ભીલવાસ, મોચી બજાર, કેનાલ રોડ, સહિતનાં વોંકળાઓ છલોછલ થયા હતા અને નદીની માફક વહેવા લાગ્યા હતાં. ત્યારે શહેર 'જળનગરી' માં ફેરવાયુ હતું. તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:35 pm IST)