Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

નિર્મલા રોડ પર બે વિશાળ વૃક્ષ તૂટી પડ્યા

અવિરત વરસાદને પગલે અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડતાં તંત્ર અને લોકો ધંધે લાગ્યા હતાં. નિર્મલા રોડ પર બે મોટા વૃક્ષ તૂટી પડતાં રસ્તો બંધ થઇ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ફાયર બ્રિગેડ, પોલીસ અને પીજીવીસીએલની ટીમોએ પહોંચી રસ્તો ખુલ્લો કરવા કવાયત આદરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:35 pm IST)