Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ચલ યાર ધક્કા માર....

આમ તો લોકોએ આજે કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરંતુ આમ છતાં અમુક લોકો ટુવ્હીલર કે બીજા વાહનો સાથે ખાસ કામ સબબ બહાર નીકળ્યા હતાં. ઠેર-ઠેર પાણી ભરાયા હોઇ તેના કારણે અનેક વાહનોએ પણ ચાલકોને દગો દેતાં તસ્વીરમાં દેખાય છે તેમ ધક્કા મારવાની નોબત આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:27 pm IST)