Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

મ્યુ. કમિશ્નર સહિતનાં અધિકારીઓ દ્વારા સવારથી ફિલ્ડમાં કાર્યવાહી શરૂ

રાજકોટ : શહેરમાં સતત ભારે વરસાદથી ચો-તરફ પાણી ભરાયા છે. ચો-તરફ પાણી ભરાયા છે. શહેરથી સ્થતીને સંભાવવા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની, ચીફ ફાયર ઓફીસર શ્રી ઠેબા, ડે. કમિશ્નર, ચેતન ગણાત્રા, ચેતન નંદાણી, ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ હાપલીયા, સીટી ઇજનેર કામલીયા સહિતનાં અધિકારીઓ સવારથી જ ફિલ્ડમાં ઉતરી ગ્યા હતાં.

(11:43 am IST)