Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ગોરસ લોકમેળોઃ આઇસ્ક્રીમ ચોકઠાની હરરાજી શરૃઃ યાંત્રિક સ્ટોલ ધારકો GST ભરવા અંગે માની જતા બપોર બાદ ૪૪ સ્ટોલની હરરાજી

રાજકોટના ગોરસ લોકમેળામાં આજે બપોરે ૧ વાગ્યાથી આઇસ્ક્રીમના ૧૬ ચોકઠાની હરરાજી શરૂ કરાઇ છેઃ યાંત્રિકના ૪૪ પ્લોટ માટે ગઇકાલે GST મુદ્દે કોકડૂં ગૂચવાયું હતું: સ્ટોલ ઇચ્છુકો ટેક્ષ ભરવા તૈયારઃ લમસમ હવે ફાઇનલ થશે બપોરબાદ આ ૪૪ પ્લોટો અંગે હરરાજી થશે

(4:05 pm IST)
  • લોધિકા તાલુકાના રાવકી ગામે ભરવાડ અને પટેલ જૂથ વચ્ચે માથાકૂટ:પટેલને માથામાં કુહાડી મારતા ઘાયલ:પટેલોનું ટોળું રાજકોટ એસપી ઓફિસે પહોંચ્યું access_time 12:13 am IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST