Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ધામણ - બિનઝેરી નાગ નીકળતા વી.ડી. બાલાએ પકડી લીધો

રાજકોટ : અકિલા કાર્યાલય નજીકથી ૬ ફૂટ લાંબો ''ધામણ'' સર્પ નીકળતા પર્યાવરણવિદ્દ અને હિંગોળગઢના પૂર્વ આરએફઓ વી.ડી.બાલાને જાણ કરાતા તેમણે આવીને આ અત્યંત રમણીય એવા બીનઝેરી સાપને પકડી લીધો હતો. ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા આ સર્પની સાથે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:36 am IST)