Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજકોટમાં મેઘરાજાની એન્ટ્રી

રાજકોટ શહેરમાં ગઈસાંજે અમુક વિસ્તારોમાં હળવો વરસી ગયા બાદ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. આ લખાય છે ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે

(3:20 pm IST)