Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

રાજકોટ શહેરમાં કોરોનાનો જાણે રાફળો ફાટયો : 24 કલાકમાં વધુ 18 રિપોર્ટ કોરોના પોઝિટિવ સાથે કુલ કેસ 338 : લોકો ભયભીત

કાલાવડ રોડ, રેલનગર, જંગલેશ્વર, ગાંધીગ્રામ, આજીડેમ ચોકડી, રામનાથ પરા, થોરાળા, બ્રાહ્મમસમાજ સહિતનાં વિસ્તારમાં 14 પુરુષ અને 4 મહિલાઓને કોરોના

રાજકોટ : શહેરમાં  તા. ૯ જુલાઈ ના સાંજે ૫:૦૦ વાગ્યાથી આજે તા.૧૦ જુલાઈ ના સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે.

(૧) ડોડીયા રાજેશ્રી કિશોરભાઈ (૨૮/સ્ત્રી)

(૨) ડોડીયા દર્શન કીશોર્ભી (૨૩/પુરૂષ)

સરનામું : બ્લોક નં. ૨૨, શિવધામ સોસાયટી, કાલાવાડ રોડ, રાજકોટ

(૩) રહીમભાઈ ઈબ્રાહીમભાઈ ચૈહાણ (૭૮/પુરૂષ)

સરનામું: અંકુર સોસાયટી, ભવાની ચોક

(૪) મનીષભાઈ કિશોરભાઈ રાઠોડ (૪૩/પુરૂષ)

(૫) સ્મિતાબેન મનીષભાઈ રાઠોડ (૪૫/સ્ત્રી)

સરનામું : સાધુવાસાણી કુંજ રોડ, સ્ટાર રેસીડેન્સી, રેલનગર, રાજકોટ

(૬) રમીલાબેન દીપકભાઈ (૪૨/સ્ત્રી)

સરનામું : કોઠારીયા રોડ, રાજકોટ

(૭) રવજીભાઈ બીજલ ચૌહાણ (૩૭/પુરૂષ)

સરનામું : માધવ વાટીકા મેઈન રોડ, આજીડેમ ચોકડી, રાજકોટ

(૮) ડો. અંકુર રમેશ પારેખ (૩૩/પુરૂષ)

સરનામું : મવડી બાયપાસ રોડ, રાજકોટ

(૯) શારદા ગીરધર કણઝારીયા (૬૫/પુરૂષ)

સરનામું : ગોવિદનગર, ગાંધીગ્રામ, રાજકોટ

(૧૦) નિશીથા નિતીન આડેસરા (૧૨/સ્ત્રી)

સરનામું : લક્ષ્મીવાડી શેરી નં. ૭, સગુણા કોટેજ પાસે, ધર્મભક્તિ, રાજકોટ

(૧૧) અંકુરભાઈ ભટ્ટ (૩૮/પુરૂષ) 

સરનામું : અમી-૧, નંદનવન પાર્ક, ગોલ્ડન સુપર માર્કેટ પાછળ, રકોત

(૧૨) પ્રશાંતભાઈ હરેશભાઈ રત્નોતર (૩૨/પુરૂષ)

સરનામું : સોરઠીયા પ્લોટ-૭, રામનાથપરા, રાજકોટ

(૧૩) ચિરાગ દિલીપભાઈ મહેતા (૩૯/પુરૂષ)

સરનામું : દિલ મોહન, ૪-જીવનનગર, બ્રહ્મ સમાજ સોસાયટી, અનીલ સ્કુલ પાસે, રાજકોટ

(૧૪) રાધા કનું મારૂ (૫૨/પુરૂષ)

સરનામું : ૪-રામનગર સોસાયટી, થોરાળા માર્ગ, રાજકોટ

(૧૫) પ્રીયેશ દામોદર સપોવાડીયા (૩૮/પુરૂષ)

સરનામું : ગુંજન ટાઉનશીપ બ્લોક, મવડી રોડ, રાજકોટ

(૧૬) પ્રફુલ ભગવાનજીભાઈ પરમાર (૨૧/પુરૂષ)

સરનામું : ગૌતમ નગર, ભારમલ સ્કુલ પાસે, રાજકોટ

(૧૭) મોહન મહીદલ રાવિયા (૬૦/પુરૂષ)

સરનામું : રેલનગર, રાજકોટ

(૧૮) મુકુંદભાઈ ભગવાનજીભાઈ (૬૫/પુરૂષ)

સરનામું : વર્ધમાન નગર, રાજકોટ

*રાજકોટ શહેરના કુલ કેસની વિગત*

કુલ કેસ : ૩૩૮

સારવાર હેઠળ : ૧૬૧

(5:46 pm IST)