Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

રાજકોટમાં કોરોના કેસમાં સતત વધરોઃ આજે ૭ રિપોર્ટ પોઝિટિવ : કુલ આંક ૩૨૭

રાજકોટઃ શહેરમાં ગઇકાલે એક જ દિવસમાં કોરોનાનાં અ..ધ..ધ..ધ ૨૬ કેસ નોંધાયા બાદ આજે સવારે વધુ ૭ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગનાં સતાવાર સુત્રો માંથી જાણવા મળ્યુ છેઃ  શહેરમાં કુલ કોરોના કેસનો આંક ૩૨૭એ પહોંચ્યોઃ હાલમાં ૧૫૦ એકટીવ કેસ થતાં ડીસ્ચાર્જ કરાયાઃ હજુ સાંજે વધુ કેસ જાહેર થવાની શકયતાઓ

(2:59 pm IST)