Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

રાજકોટમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : સિટીમાં ત્રેવડી સદી ફટકારી : વધુ 26 કેસ પોઝીટીવ કુલ કેસની સંખ્યા 320એ પહોંચી

મવડી મેઈન આનંદ બંગલા ,એસએનકે સ્કૂલ રોડના રવિ જ્યોત એપાર્ટ,મેરી ગોલ્ડ રેસિડન્સી,સંતકબીર રોડ,કૃષ્ણગર,આદર્શ સોસાયટી,જૂનું ગણેશનગર,જયરાજ પ્લોટ, કેવડાવાડી , પુનિત સોસાયટી,મણિનગર, કસ્તુરબા રોડ, મેઘમાયા નગર સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

રાજકોટ : રાજકોટમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે સિટીમાં કેસનો આંકડો વધીને 300ને પાર પહોંચ્યો છે આજે વધુ 26 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 320એ પહોંચી છે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નોંધાયેલ 26 કેસમાં ચાવડીયા જડીબેન ગોકળભાઈ (૭૯/સ્ત્રી) ( રહે, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, રાજકોટ) હિનાબેન સિદ્ધપુરા (૩૯/સ્ત્રી) ( રહે,૧૦૩-રવિ જ્યોત એપાર્ટમેન્ટ, SNK સ્કુલ રોડ, રાજકોટ ) ધર્મેશભાઈ સિદ્ધપુરા (૪૩/પુરૂષ) ( રહે,૧૦૩-રવિ જ્યોત એપાર્ટમેન્ટ, SNK સ્કુલ રોડ, રાજકોટ) હરીશ ચંદ્રા (૫૪/પુરૂષ) ( રહે,ચંદ્રા જગજીવન, બ્લોક F-7, મેરીગોલ્ડ રેસીડેન્સી, કોસ્મોપ્લેક્ષ પાછળ, રાજકોટ) હિતેશ ચંદ્રકાંત (૫૫/પુરૂષ) ( રહે,એરપોર્ટ રોડ, રાજકોટ) પંકજ ભગવાન (30/ પુરૂષ) ( રહે,સંત કબીર રોડ, રાજકોટ) મનીષ નવતર (૨૬/ પુરૂષ) ( રહે, સંત કબીર રોડ, રાજકોટ ) મદીના નિઝામ મુલતાની (૪૮/સ્ત્રી) ( રહે, કૃષ્ણનગર, રાજકોટ) મગન નરશી (૫૮/ પુરૂષ)( રહે, કોઠારીયા રોડ, રાજકોટ) નારણ દેવશંકર (૮૦/ પુરૂષ) ( રહે, આદર્શ સોસાયટી, રાજકોટ)  ભરતભાઈ જેન્તીભાઈ મકવાણા (૪૭/ પુરૂષ) ( રહે,જુનુ ગણેશનગર શેરી નં. ૫, કોઠારીયા પાર્ટ, રાજકોટ) મીનાબેન કાસુન્દ્રા (૫૦/સ્ત્રી) ( રહે, સી/૧૦/-૨૪, સેન્ચુરી, ક્રિસ્ટલ મોલ પાછળ, રાજકોટ) શુભલક્ષ્મી વેણુગોપાલ સોની (૩૮/સ્ત્રી)

 પ્રિયાંશ વેણુગોપાલ સોની (૧૭/પુરૂષ) વેણુગોપાલ શ્યામલાલ સોની (૪૮/પુરૂષ) ( રહે, ગીરીરાજ, જયરાજ પ્લોટ-૮, પેલેસ રોડ, રાજકોટ)  સુમિતાબેન વિજયભાઈ સિદ્ધપુરા (૨૫/સ્ત્રી)( રહે, કેવડાવાડી-૨૨, રાજકોટ)  સરોજબેન હરેશભાઈ આડેસરા (૫૬/સ્ત્રી) ( રહે,શ્રીકુલ એપાર્ટમેન્ટ, જાગનાથ પ્લોટ ૨૨/૨૯, રાજકોટ) સંદીપભાઈ યોગેશકુમાર પરમાર (૪૩/પુરૂષ) ( રહે,પુનીત સોસાયટી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ)  ચિતરંજન જયંતીલાલ જુથાણી (૬૭/પુરૂષ) ( રહે યશ્વી, કસ્તુરબા રોડ, ભારમલ ગેસ એજન્સી, રાજકોટ)  જયદેવસિંહ શક્તિસિંહ જાડેજા (૪૮/પુરૂષ) ( રહે,માતૃકૃપા, ૪-બાલમુકુંદ પ્લોટ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ )  રઘુભાઈ ભીમજીભાઈ વાગડિયા (૫૧/પુરૂષ) ( રહે, વૃંદાવન વાટીકા – ૩, મટુકી રેસ્ટોરન્ટ પાસે, ૮૦ફુટ રોડ )  એફ. આર. જોજી(૪૮/પુરૂષ) ( રહે,દયામય માતા ચર્ચ, જુના રેલ્વે સ્ટેશન સામે, રાજકોટ)  જાગૃતિબેન હિતેશભાઈ રાઠોડ (૩૨/સ્ત્રી) ( રહે,રચિત, ૪-ડી / મણીનગર, રાજકોટ)  ગીતા કિશન (૩૦/સ્ત્રી) ( રહે,મેઘમાયાનગર, રાજકોટ)  જાફાઈ મેરાજ (૫૦/પુરૂષ) ( રહે,મોસ્લી લાઈન, રાજકોટ)  નારણ સિવા (૬૦/પુરૂષ) ( રહે,સીતારામનગર, ભાવનગર રોડ, રાજકોટ) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે શહેરના કુલ કેસની સંખ્યા 320 થઇ છે જેમાં 143 દર્દીઓ સારવાર હેઠળ છે

(7:35 pm IST)