Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો રાજેશ ભોરણીયા ઝડપાયો

રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ એમ.વી. ભુવા સહિતે બાતમીના આધારે રાધે હોટલ વાળી શેરી પાસે અમૃતા સોસાયટીમાં દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રાજેશ જાદવજી ભોરણીયા (ઉ.૪૩) (રહે અમૃતા સોસાયટી, શેરી નં.૬ ને પકડી લઇ રૂ. પ૦પ૦ ની રોકડ સહિત રૂ. ર૦,૦પ૦ ની મત્તા કબજે કરી હતી.

(12:57 pm IST)