Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં એ.જી. ઓફિસ ચેમ્‍પિયન

રાજકોટ : પヘમિ ક્ષેત્ર આઇએ અને એડી દ્વારા નાગપુર ખાતે આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં રાજકોટ એ.જી. ઓફિસ ટીમ ચેમ્‍પિયન બની છે. આગામી કેરલા ખાતે ૧૯ થી ૨૧ મે દરમિયાન આયોજિત ઓલ ઇન્‍ડિયા આઇએ અને એડી ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં પヘમિ ક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરશે.આ ઇન્‍ડિયા એ.જી ઓફિસના પ્રિન્‍સિપાલ એ.જી. શ્રી બીરેન પરમાર, પ્રિન્‍સિપાલ એ.જી. શ્રી યશવંતકુમાર, સીન ડી.એ.જી. શ્રી સજી થોમસ, ડી.એ.જી. શ્રી સંદીપ પાંડુલે તથા વેલફેર ઓફિસર શ્રી સુનિલ પારેખ દ્વારા સમગ્ર ટિમને અભિનંદન પાઠવ્‍યા હતા.

(5:50 pm IST)