Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા. તૂટયા

રાજકોટ તા.૧૦ : ખાદ્યતેલોમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે સીંગતેલમાં બપોર સુધીમાં વધુ ૧૦ રૂા. નો ઘટાડો થતા સીંગતેલ નવા ટીનના ભાવ ઘટીને ર૭૧૦ થી ર૭પ૦ અને કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા તૂટતા કપાસીયા ટીનના ભાવ ઘટીને રપ૯૦ થી ર૬ર૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

(4:00 pm IST)