Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જજ જે.બી. પારડીવાલાનું સરકારી વકીલો દ્વારા સ્‍વાગત

રાજકોટઃ તાજેતરમાં સુપ્રિમકોર્ટ ઓફ ઈન્‍ડિયાના જસ્‍ટિસ તરીકે વરાયેલા અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્‍ટિસ અને રાજકોટના યુનિટ જજ હોય શ્રી જે.બી.પારડીવાલા થોડા દિવસ પહેલા રાજકોટ આવેલા ત્‍યારે સરકારી વકીલોશ્રી કમલેશભાઈ ડોડીયા, આબીદભાઈ સોસન, શ્રી તરૂણ માથુર દ્વારા શ્રી પારડીવાલાની શુભેચ્‍છા મુલાકાત કરી સ્‍વાગત કર્યું હતું

(2:55 pm IST)