Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સેલ્ફ ડિફેન્સ સેમીનાર

રાજકોટ : આજના સમયમાં સ્વરક્ષણ તાલીમ ખુબ જરૂરી બની છે. ત્યારે બાળકો અને બહેનો જાતે જ પોતાનું રક્ષણ કરતા શીખી શકે તે માટે બાલભવન દ્વારા 'સેલ્ફ ડિફેન્સ સેમીનાર' ગોઠવવામાં આવ્યો હતો. એટીડો સ્ટાઇલ દ્વારા ૧૦ થી ૧૨ પધ્ધતીઓ રણજીત ચૌહાણ અને પ્રતાપ સોલંકીએ ડેમો કરી શીખવી હતી.

(3:58 pm IST)