Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાજકોટમાં યુપીએસસી પરીક્ષાઃ પ્રશ્નપત્રના બોકસમાં પેટર્ન ફેરવાઈઃ હવે પોલીથીન બેગમાં પેપરો પેકઃ રાજકોટમાં ૬ જૂને પરીક્ષાઃ ૩૮૧૦ ઉમેદવારો

રાજકોટમાં ૬ જૂને યુપીએસસીની પરીક્ષા લેવાશેઃ રાજકોટ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ૩૮૧૦ ઉમેદવારો ૧૬ કેન્દ્રો ઉપર પરીક્ષા આપશેઃ કુલ બે પેપરઃ સવારે ૯ાા થી ૧૧ાા અને બપોરે ૨ાા થી ૪ાા: પ્રશ્ન પેપરના બોકસમાં આ વખતે પેટર્ન ફરીઃ પોલીથીન બેગમાં પેપરો પેક હશેઃ પુરવઠા ખાતાની બ્રાંચમાં કંટ્રોલ રૂમઃ કલેકટર કચેરીમાં સ્ટ્રોંગ રૂમ... સુપરવિઝન-લાયઝન માટે વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓના ઓર્ડરો...

(3:54 pm IST)