Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કાલે રાજકોટના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ રાજકોટમાં સાંજે પાણી અંગે કલેકટર કચેરીમાં ખાસ બેઠક

કાલે પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ રાજકોટ જીલ્લાની પાણીની સમીક્ષા કરશેઃ સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં ખાસ મીટીંગઃ દરેક ગામમાંથી મંગાવાયેલ રીપોર્ટ અંગે રીવ્યુ લેવાશેઃ રાજકોટ જીલ્લામાં હાલ રોજના ૪૪૪ ટેન્કરો દોડે છેઃ એમાંથી ર૦૦ થી વધુ રૂડા વિસ્તારમાં દોડાવાય છેઃ બાકીના ટેન્કરો જસદણ-વિંછીયા-ઉપલેટા-જેતપુરમાં

(3:51 pm IST)
  • અમરેલીના ખાંભા રેન્જમાં સિંહણ દ્વારા પ બચ્ચાને જન્મ : અમરેલી જીલ્લાના ખાંભા રેન્જમાં સિંહણે પ બચ્ચાને જન્મ આપ્યો છે. વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણની કામગીરી રંગ લાવી છે જે અંગે લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે. સિંહોની સંખ્યામાં વધારો થતા જીવદયા પ્રેમીઓમાં વધારો થયો છે. access_time 3:38 pm IST

  • રાજકોટના મવડી રોડ પર અંબિકા જવેલર્સમાં બીઆઇએસ દ્વારા ચેકીંગ : સુવર્ણકારોમાં ઘેરા પડઘા : હોલમાર્કના કાયદા અને ધારાધોરણ વિરુદ્ધ કાર્યવાહી થયાના આરોપ : સોનીઓની તમામ દુકાનો બંધ કરવા આહવાન : સોની સમાજના આગેવાનો પહોંચ્યા : માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે સુવર્ણકરોમાં ભારે આક્રોશ access_time 1:11 pm IST

  • ૧૨૦૦ આઇપીએસ પોલીસ અફસરો ગૃહખાતાના સ્કેનરમાં : દેશના ૧૨૦૦ જેટલા આઇપીએસ-પોલીસ ઓફીસરો, ગૃહ મંત્રાલયના સ્કેનરમાં હોવાનું જાણવા મળે છેઃ આ ઓફીસરો બિનકાર્યક્ષમતા સબબ ગૃહ ખાતાના નિશાન ઉપર હોવાનું પણ ચર્ચાય છે access_time 4:01 pm IST