Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

પર્સનાલીટી ડેવલપમેન્ટ વર્કશોપ

રાજય સંગીત નાટય અકાદમી, ગાંધીનગરના સહયોગથી તાજેતરમાં કે. જી. ધોળકીયા સ્કુલ ખાતે પર્સનાલીટી ડેવલપમેન્ટ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં થીએટર વર્કશોપ મુંબઇ અમદાવાદના નિષ્ણાંતો જુગ્તા દવે, યાજ્ઞિક ચૌહાણ, કમલ નાગલા અને તેમની ટીમ દ્વારા સઘન તાલીમ અપાઇ હતી. પૂર્ણાહુતી પ્રસંગે ધોળકિયા સંકુલના પ્રણેતા કૃષ્ણકાંત ધોળકીયા, આચાર્યશ્રી પરિમલ ઉપસ્થિત રહેલ અને તાલીમાર્થીઓને શુભેચ્છા આપી હતી.

(2:45 pm IST)