Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

૪ર ડિગ્રી તાપમાનમાં દિલ્હીમાં લોકસભાની ચુંટણીનો ડો. માંડવીયા-ખીમાણી દ્વારા પ્રચાર

લોકસભા ચુંટણી માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં સમર્થન માટે દિલ્હીમાં ૪ર ડિગ્રી તાપમાન વચ્ચે ભાજપના આગેવાનો પ્રચાર કરી રહ્યા છે અને લોક સંપર્ક, ગૃપ મિટીંગોનું આયોજન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, જુનાગઢ ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી સહિતની આગેવાનીમાં કરાયું હતું.

(2:43 pm IST)
  • જો મોદી ફરી સત્તા ઉપર આવશે તો રાહુલ ગાંધી જવાબદાર રહેશેઃ કોંગ્રેસે બધા ગઠબંધનને નડવાનું કામ કર્યુ છેઃ રાહુલનો પક્ષ ભાજપ નહિ વિપક્ષો સામે લડે છેઃ કેજરીવાલ access_time 3:41 pm IST

  • મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચી લીધો : અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. access_time 1:18 am IST

  • સુપ્રિમકોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ટળી : મધ્યસ્થી પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો કોર્ટે આપ્યો સમય access_time 11:42 am IST