Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અલ્કા સોસાયટીમાં ફુટપાથ કામનો પ્રારંભ : ખાત મહુર્ત

રાજકોટ : કોર્પોરેશનના શાસકો દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવા જઇ રહ્યુ છે ત્યારે જયાં માનવી ત્યાં સુવિધાના સુત્રન ેસાર્થક કરતા વોર્ડ નં.૧૩ માં મવડી પ્લોટ વિસ્તારનું પોર્સ વિસ્તાર ગણાતા અલ્કા સોસાયટી મેઇન રોડ પર લાખો રૂપિયાના ખર્ચે બનેે બાજુ પેવિંઁગ બ્લોકનું ખાતમૂહર્ત કરતા શહેરના મેયર જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, એસ્ટેટ કમિટીના ચેરમેન જયાબેન હરીભાઇ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગર, અશ્વિનભાઇ પાંભર, કાંતીભાઇ ઘેટીયા, વોર્ડ મહામંત્રી સંજયસિંહ વાઘેલા, યોગેશભાઇ ભુવા, અલકા સોસાયટીના પ્રમુખ સુરેશભાઇ પટેલ, યુવા ઉદ્યોગપતી જયેશભાઇ સોરઠીયા, ભાજપ અગ્રણીઓ શૈલેશભાઇ ડાંગર, રમેશભાઇ બાલસરા, રણજીતસિંહ પરમાર, સંજયભાઇ વાઘેલા એલ.આઇ.સી. આશિષભાઇ સરપદળીયા, શૈલેશભાઇ ગીણોયા, ભવાનભાઇ શિંગાળા, દિવ્યેશભાઇ પીપળીયા, વિનુભાઇ પોપટ, નારણભાઇ બોળીયા, જગદીશભાઇ ખુંટ, બાબુભાઇ તળપદા, મધુભાઇ ભટ્ટ અજીતસિંહ ઝાલા, કિશોરભાઇ વૈષ્ણવ, યોગેશભાઇ જોગલ, વિરૂભાઇ ડાંગર,રજ્જતભાઇ સિધ્ધપુર, જગદીશભાઇ રાચ્છ, અશ્વિનભાઇ જોષી, રમેશભાઇ દવે, હરેશભાઇ ઠાકર, વિશાલભાઇ પરમાર, નિરવ રાયચુરા, ભરતભાઇ પાંભર, મહાવીરસિંહ ગોહિલ, અજીતસિંહ રાઠોડ, ઉમેશભાઇ ટાંક, પ્રવિણભાઇ ચોટલીયા, તેમજ બહોળી સંખ્યામાં મહિલા મોરચો ઉપસ્થિત રહેલ તેમાં મીસ્તુરીયા જીજ્ઞાબેન, રંજનબેન પોપટ, કુંદનબેન ભટ્ટ, જીજ્ઞાબેન વ્યાસ, પાંભર ગીતાબેન, રૂપારેલીઆ પ્રવિણાબેન, રૂપારેલીઆ જશુબેન, રૂપાલિઆ વિજયાબેન, સિધ્ધપુર હંશાબેન, જાવીયા હિરલબેન, સોજીત્રા રમાબેન, સોજીત્રા પારૂલબેન, ડોબરિયા કાંતાબેન, ડોબરિયા જયાબેન, જેઠવા આશાબેેન તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓએ ઉપસ્થિત રહી હર્ષની  લાગણી પ્રસરી હતી

(4:17 pm IST)