Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

SOS સ્કૂલમાં ધો. ૧૨ના પરિણામના વધામણા

રાજકોટ :. ધો. ૧૨ સાયન્સના પરિણામમાં રાજકોટની એસઓએસ સ્કૂલે મેદાન મારતા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠયા હતા. ઢોલ-નગારાના તાલે છાત્રોએ શ્રેષ્ઠ વિજયના વધામણા કર્યા હતા તે સમયની તસ્વીર(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:15 pm IST)