Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં લઘુમતી મોરચો જાહેરઃ પ્રભારી- પ્રમુખ- મહામંત્રીની નિમણુંક

રાજકોટ,તા.૧૦: પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ગુજરાતભરમાં ભાજપના સંગઠનનો વ્યાપ વધે તેવા આશયથી સંગઠન પર્વ અંતર્ગત વિવિધ મોરચાના હોદેદારોની નિયુકિત કરવામાં આવી રહી છે તે અંતર્ગ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફ સલોત, પ્રમુખ હારૂનભાઈ શાહમદાર, મહામંત્રી યાકુબભાઈ પઠાણ, વાહીદભાઈ સમા સાથે વિચાર- વિમર્શ કરી રાજકોટ શહેર ભાજપના લઘુમતી મોરચાના વોર્ડ પ્રભારી- પ્રમુખ- મહામંત્રીની નિમણુક કરી હતી.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં છેવાડાના માનવીનો વિકાસ થાય અને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને વધુને વધુ મળે અને સાથોસાથ ભારત માતાનું ગૌરવ વધે તે વાત કાર્યકર્તાના દિલમાં પડેલી છે. ત્યારે લઘુમતી મોરચાના માધ્યમથી રાજય સરકારની વિવિધ યોજનાઓથી લઘુમતી સમાજને વધુને વધુ લાભ મળે  અને તેમનો ઉત્કર્ષ થાય તેવા આશયથી શહેર ભાજપ લઘુમતી મોરચામાં વોર્ડ પ્રભારી- પ્રમુખ- મહામંત્રીની વરણી કરવામાં આવેલ છે. વોર્ડવાઈઝ નિમણુંકોના નામ આ મુજબ છે. વોર્ડનં.૧ પ્રભારી ઈન્દ્રીશભાઈ મોગલ- મો.૯૫૩૭૩ ૦૬૦૦૭, પ્રમુખ- મોહસીનભાઈ ફુલાણી- મો.૯૯૦૪૩ ૨૩૦૯૦, મહામંત્રી- જાહીદભાઈ શાહમદાર- મો.૭૩૮૩૧ ૦૬૩૪૨, વોર્ડનં.૨- પ્રભારી- સરફરાઝભાઈ દલવાણી- મો.૯૫૭૪૫ ૦૦૦૪૭, મહામંત્રી-  પ્રમુખ- રાજુભાઈ માવતર- મો.૮૨૩૮૨ ૦૮૩૦૩, મહામંત્રી- રજાકભાઈ કારીયાણી- મો.૯૮૨૪૧ ૮૯૧૪૪, વોર્ડનં.૩- પ્રભારી-સલીમબાપુ બુખારી- મો.૯૯૦૪૮૧ ૬૦૯૨, પ્રમુખ- મહમદભાઈ ભવર- મો.૯૮૯૮૬ ૧૮૭૩૬, મહામંત્રી- ગફારભાઈ કુરેશી- મો.૯૯૦૪૭ ૬૪૨૬૪, વોડનં.૪- પ્રભારી- હુસેનભાઈ કારવા- મો.૯૮૨૪૮ ૬૯૦૦૪, પ્રમુખ- અફઝલભાઈ ફતા- મો.૯૯૦૯૬ ૪૪૦૨૯, મહામંત્રી- યુસુનભાઈ પીરમાણી- મો.૮૭૩૫૮ ૨૭૭૦૫, વોડનં.૬- પ્રભારી- મહેબુબભાઈ શાહમદાર- મો.૮૭૮૦૮ ૭૭૦૧૧, પ્રુમખ- યાસીનભાઈ હેરંજા- મો.૯૮૨૪૮ ૮૬૮૧૦, મહામંત્રી- આશીષભાઈ ગીલાણી- મો.૮૬૯૦૭ ૭૭૭૮૧, વોડનં.૭- પ્રભારી- ગફારભાઈ ખલીફા- મો.૯૦૬૭૪ ૬૬૬૫૭, પ્રમુખ- મહેબુબભાઈ અજમેરી- મો.૯૮૨૪૮ ૬૪૯૭૩, મહામંત્રી- ઈમ્તીયાઝભાઈ ખોખર- મો.૯૪૨૮૬ ૦૦૭૮૬, વોર્ડનં.૧૩ પ્રભારી - ઈલીયાસભાઈ જાંબર- મો.૯૮૨૪૬ ૨૫૮૮૬, પ્રમુખ- રફીકભાઈ પતાણી- મો.૭૬૨૨૦ ૨૩૨૨૩, મહામંત્રી- હબીબભાઈ ઘાડા- મો.૭૬૨૪૦ ૨૩૨૨૩, વોર્ડનં.૧૪- પ્રભારી- ફીરોઝભાઈ મીર- મો.૯૩૨૭૫ ૨૫૫૫૧, પ્રમુખ-હનીફભાઈ સમા- મો.૭૯૯૦૩ ૬૩૮૦૮, મહામંત્રી મુસ્તાકભાઈ મેમણ- મો.૯૭૧૪૪ ૧૬૭૩૦, વોર્ડનં.૧૫- પ્રભારી જાવેદભાઈ સેતા- મો.૯૭૩૭૪ ૬૨૨૧૧, પ્રમુખ- સાજીદભાઈ કલ્યાણી- મો.૭૩૮૩૮ ૩૨૨૨૭, મહામંત્રી- હાજીભાઈ બુચડ- મો.૯૮૨૪૪ ૮૦૮૭૧, વોર્ડનં.૧૬- પ્રભારી- મુસ્તાકભાઈ વીનવાડીયા- મો.૯૭૨૪૫ ૩૬૯૩૬, પ્રમુખ- અમીનભાઈ શમા- મો.૯૮૨૪૨ ૯૯૦૭૮, મહામંત્રી- રજાકભાઈ સોલંકી- મો. ૯૮૨૪૨ ૪૪૯૦૧, વોર્ડનં.૧૮- પ્રભારી- સુલતાનભાઈ ફુલાડ- મો.૯૦૯૯૪ ૩૫૯૨૭, પ્રમુખ- રફીકભાઈ શમા- મો.૯૪૨૯૦ ૯૭૬૨૯ અને મહામંત્રી- રજાકભાઈ ભલુર- મો.૯૯૭૯૬ ૦૪૭૭૬ની નિમણુંક કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છેે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:43 pm IST)