Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સ્માર્ટ સીટીમાં LED જાહેરખબર હોર્ડીંગ્સ માટે એજન્સીઓનો નનૈયો ?!

રાજકોટ : સ્માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ જાહેરખબરના એલઈડી લાઈટીંગ હોર્ડીંગ્સની જગ્યા માટે કોર્પોરેશનને ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છેઃ ટેન્ડર પ્રક્રિયા અગાઉ એડ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઈઃ એલઈડી હોર્ડીંગ્સ અત્યંત ખર્ચાળ હોય એજન્સીના સંચાલકોએ નકારાત્મક અભિપ્રાયો આપ્યાની ચર્ચા

(4:12 pm IST)